વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને વિવિધ સમસ્યાઓના” નિરાકરણ માટે ઓનલાઈન પ્રવેશ માર્ગદર્શક સેમીનાર યોજાશે

વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને વિવિધ સમસ્યાઓના” નિરાકરણ માટે ઓનલાઈન પ્રવેશ માર્ગદર્શક સેમીનાર યોજાશે
- શ્રી કે જે પોલીટેકનીક, ભરૂચ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળો ઉપર યોજાનાર માર્ગદર્શક સેમીનારનો લાભ લેવા જિલ્લાવાસીઓને ખાસ અનુરોધ*
*
ભરૂચ- મંગળવાર- ગુજરાત સરકાર દ્વારા માન્ય વિવિધ પોલીટેકનીક કોલેજોમા ડીપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોમા ધોરણ-૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI/TEB પછી સીટુડીમાં બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન પ્રવેશની પ્રક્રિયાના ક્રમિક પગલાં અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીઓ પડતી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે શ્રી કે જે પોલીટેકનીક, ભરૂચ અને એડમીશન કમિટી ફોર ડીપ્લોમા કોર્પીસ, અમદાવાદ દ્વારા સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી આગામી તા. ૧૩-૦૫- ૨૦૨૩ ના એસ. એન્ડ આઈ. સી. નગર… - ભરૂચ
- ચાણક્ય સમાચાર