*ગોધરામાં મુસ્લિમ સમાજના ટોળાએ પોલીસ સ્ટેશન બાનમાં લીધું*

0

*ગોધરામાં મુસ્લિમ સમાજના ટોળાએ પોલીસ સ્ટેશન બાનમાં લીધું*

કાનપુરની જેમ મોહમ્મદ વાળુ હેસટેગ ગોધરાના કેટલાક લોકો વીડિયો વાયરલ કરી રહ્યા હતા અને નવરાત્રી આવી રહી છે માટે પોલીસે હેસટેગ સાથે વીડિયો ટ્વીટ કરનાર યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો પણ યુવકને પોલીસ સ્ટેશન બોલાવતાની સાથે મુસ્લિમ સમાજના લોકોના ગ્રુપમાં મેસેજ થયા અને ટોળા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં જમાવડો થયો અને તોડફોડ કરવામાં આવી

પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *