“ગાવ ચલો અભિયાન” અંતર્ગત રાત્રી સભા

0

“ગાવ ચલો અભિયાન” અંતર્ગત ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે રાત્રી સભા મળી જેમાં સરકારશ્રી ની વિવિધ યોજના ની માહિતી આપી .  શક્તિ કેન્દ્રોમાંથી હાજર રહેલ કાર્યકર્તાઓ સાથે   રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *