શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા

🚩।।जय जय श्री राम।।🚩
શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા ખાતે 22 તારીખ ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેલ છે ,આ શુભ અવસર નિમિત્તે whatsapp Group Bhai Bhai 2014 ના સાથ સહકાર દ્વારા 5100 દીપ અને ગુજરાત સરકાર ના માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ના સુપુત્ર શ્રી કિરણભાઈ ખાબડ દ્વારા પ્રસાદ સ્વરૂપે ચીક્કી નું સાજોરા હાઈસ્કૂલ, ચાઠી હાઈસ્કૂલ, ખાનપાટલા હાઈસ્કૂલ, રીંછવાણી હાઈસ્કૂલ, ગોલ્લાવ હાઈસ્કૂલ, કાળીડુંગરી હાઈસ્કૂલ આ દરેક હાઈસ્કૂલ માં દરેક વિદ્યાર્થીઓ ને એક દીપ અને પ્રસાદી સ્વરૂપે ચીક્કી નુ વિતરણ કરવામાં આવ્યુ.