ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જો બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલીક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર નોંધે
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું ભરૂચ:મંગળવાર:- અસામાજીક તત્વો વ્યવસાયિક જગ્યાઓએ નોકરી બહાના હેઠળ આશરો મેળવી સર્વે કરી બાદમાં...
