અંકલેશ્વર શહેરમાં જલારામ મંદિર દીવા રોડ પાસે આવેલી સોસાયટીમાંથી મોડી રાત્રે એનડીઆરએફની રેસ્ક્યુ ટીમે એક મહિલાનું રેસ્કયુ કર્યું
ભરૂચ- સોમવાર- સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...
