ધાનપુર ખાતે હનુમાનજી મંદિર ની પુજા-અર્ચના

ધાનપુર તાલુકા નાં ધાનપુર માં આજે પ્રભુશ્રી રામ ભગવાન નખ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ મંદિર મધ્યે પ્રભુશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધાનપુર ખાતે હનુમાનજી મંદિર ની પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી. જેમા રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ હાજર રહ્યા હતા. મોટી સંખ્યા મા ભક્ત જનો જોડાયા હતા.