વન સેતુ ચેતના યાત્રા

ગુજરાત.
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકા ના સેવનિયા ગામે રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા (કૃષિ અને પંચાયત વિભાગ ગુજરાત સરકાર) સ્વાગત
- વન સેતુ ચેતના યાત્રા નું દેવગઢ બારીયા તાલુકાના સેવનીયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રા ગુજરાત સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ જી ની હાજરીમા યોજાઈ હતી અને સહભાગી વન વ્યવસ્થા મંડળી દ્વારા લાભાર્થીઓ ને ચેક નું વિતરણ કરવામાં આવ્યું. જેમા મોટી સંખ્યા માં આગેવાનો તેમજ ગ્રામજનો સામેલ થયા હતા.
- જેમા આદિવાસી પરંપરા અનુસાર તીર કામઠા દ્વારા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ નુ સ્વાગત કરાયુ.