ભરૂચ જિલ્લામાં વ્યાપક બનતું સ્વચ્છતા હી સેવા અભિયાન

0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે આંગણવાડીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ

ભરૂચ- શુક્રવાર- “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે
અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ “સ્વચ્છતા એ જ સેવા” ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અહીં તબક્કાવાર
આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *