“અંત્યોદય કલ્યાણનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”

0

રિપોર્ટર – kaushik patel

LOCATION- bharuch

“અંત્યોદય કલ્યાણનો સંકલ્પ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા”

દેશ હિત માટે હંમેશા સમર્પિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જેનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો છે એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના ઝાપટિયા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી તથા પ્રજાજનો સાથે સંવાદ કર્યો અને લાભાર્થીઓને લાભ અર્પણ કર્યા._

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *