ફોટો સ્ટોરી
ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર પૂરઅસરગ્રસ્તોની વ્હારે આવી
ભરૂચ- સોમવાર – આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ભરૂચના શ્રી પ્રવીણભાઈ કાછડીયા દ્વારા ભરૂચ શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉભી થવાથી આશ્રયસ્થાનોમાં રહેલા નાગરિકો માટે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોતાની શાળામાં જ ૨૫૦૦ જેટલા ફુ઼ડપેકેટ તેમજ ૩૫૦૦ જેટલી પાણીની બોટલ તૈયાર કરી વહીવટીતંત્રને સુપ્રત કરી આ શાળાપૂરઅસરગ્રસ્તોની વ્હારે આવી હતી.




ભરૂચ ચાણક્ય સમાચાર.