શ્રી રામ ભગવાન ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નિમિતે

બ્યુરો હેડ- નરેન્દ્રસિંહ ચૌહાણ
દાહોદ ગુજરાત.
આજ રોજ પ્રભુશ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ મંદિર મધ્યે પ્રભુશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા નળેશ્વર મંદિર ખાતે યજ્ઞમાં આહુતિ આપી શ્રીફળ હોમીયું હતુ. અને સૌ ભક્ત-જનો, કાર્યકરો સૌવ સાથે મળી ને શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.