“નમો નવમતદાતા સંમેલન”

0

દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના “નમો નવમતદાતા સંમેલન” અંતર્ગત વર્ચ્યુઅલી ભારતભર માં ૫૦૦૦ થી વધારે સ્થળ પર કાર્યક્રમ દ્વારા 30 લાખથી વધારે યુવાનો ને સંબોધ્યા. જેમાં ગુજરાત માં વિવિધ ૫૦૦ જગ્યા પર સફળતા પૂર્વક ઐતિહાશિક કાર્યક્રમો કરવામાં આવ્યા..

જેમાં આજ રોજ દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા વિધાનસભામાં ધાનપુર ખાતે રાજ્યના મંત્રી આદરણીય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ની ઉપસ્થિતિ માં “નમો નવમતદાતા સંમેલન”  કાર્યક્રમ  યોજાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *