રાજયકક્ષાનામંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ આજે ભરૂચ જિલ્લાના પ્રવાસે

0

ભરૂચ- બુધવાર- આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રા્જયકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૭ ઓક્ટોબર રોજ ૧૦ :૦૦ કલાકે અંકલેશ્વર ખાતે “વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ભરૂચ ” સંદર્ભે ઈન્ડસ્ટ્રીયલ એશોસિએશન ઓડિટોરીયલ હોલ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *