‘મેરી કહાની, મેરી જુબાની : જિલ્લો ભરૂચ
મારા અને મારા બાળકના તંદુરસ્ત ભવિષ્યનો વિચાર કરવા માટે રાજ્ય સરકારની આભારી છું. – કૈલાસબેન અલ્પેશભાઈ વસાવા
કૈલાસબેન અલ્પેશભાઈ વસાવા, હું સરદારપુરા ગામની રહેવાસી છું. હાલ હું સગર્ભા છું, મારું વજન ઓછુ હોવાને કારણે
આંગણવાડીમાંથી દર મહિને માતૃશક્તિના પેકેટ મળે છે એની વિવિધ વાનગી બનાવી ખાવાના કારણે મારો વજન વધ્યો છે. મારા અને મારા બાળકના તંદુરસ્ત ભવિષ્યનો વિચાર કરવા માટે રાજ્ય સરકારની આભારી છું.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર