આઈ.સી.ડી.એસ. શાખા(ICDS) તાલુકા પંચાયત ભરુચને સ્થળાંતર કરવામાં આવી
ભરૂચ:બુધવાર: આઈ.સી.ડી.એસ. શાખા(ICDS) ભરુચ ઘટક ૧ અને ૨ તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યરત હોય જે
જર્જરિત હાલતમાં હોય તેથી કર્મચારી તથા અરજદારોને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આઈ.સી.ડી.એસ.
શાખા ભરુચ ઘટક ૧ અને ૨ ને લાહોરી ગોડાઉન પ્લાઝા હોટલ પાછળ સ્ટેશન રોડ, ભરુચથી નીચેના સરનામે
સ્થળાંતરીત કરવામાં આવેલ છે.જે તમામ સરકારી કચેરીઓ તથા જાહેર જનતાને જાણ સારું એમ બાળ વિકાસ યોજના
અધિકારીશ્રી આઈ.સી.ડી.એસ. શાખા ભરુચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
નવું સરનામું : સભાખંડ, સિવિક
સેન્ટરના બીજા માળે,
નગરપાલિકા, સ્ટેશન રોડ, ભરુચ – ૩૯૨૦૦૧
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No : 9998386006