“સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા,હમ બૂલબૂલે હૈ ઈસકે, યે ગુલિસ્તાન હમારા.”
“સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા,હમ બૂલબૂલે હૈ ઈસકે, યે ગુલિસ્તાન હમારા.”
૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરવામા આવ્યુ.
આજે આપણાં આઝાદ ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે ખૂબ આનંદ ઉજવણી કરવામાં આવી. અધિકાર જ નહીં, કર્તવ્યને પણ ધ્યાનમાં રાખી ભારતનાં નાગરિકો, યુવાનો વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી રહ્યા છે.
જય હિન્દ