દિવાળી એટલે રોશનીનો તહેવાર.
આજે દિવાળીનો તહેવાર છે ત્યારે અનેક લોકોના ફેસ પર કંઇક અલગ ખુશી જોવા મળી રહી છે. દિવાળીનો આ તહેવાર પાવન તહેવાર જીવનમાં ખુશીઓ લાવે અને અપાર લક્ષ્મી તમારા દ્રાર,બિરાજે એવી અમારી શુભકામનાઓ તમે સ્વીકાર કરો, દિવાળીની રંગોલી બનાવીને, દીવા પ્રગટાવો, મિઠાઇઓ ખાઇને સંદેશો વાંચીને હંમેશા મુસ્કારાવો, લક્ષ્મીજી અને ગણેશજીની કૃપા હંમેશા તમારી પર રહે, સુખ..શાન્તિ અને સમૃદ્ધિ પ્રદાન થાય.
🙏ચાણક્ય ન્યુસ પરિવાર તરફ થી આપ સૌ ને હેપી દિવાળી ની હાર્દિક શુભકમાઓ 🙏



સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર.