આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા આલિયા બેટ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ધાબળા તેમજ બેડશીટનું વિતરણ
આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા આલિયા બેટ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ધાબળા તેમજ બેડશીટનું વિતરણ
ભરૂચ – મંગળવાર- નર્મદા નદી પૂરથી આલિયા બેટના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની હાલત કફોડી થઈ છે
.આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજરોજ આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વરના સંચાલક શ્રી પ્રવીણભાઈ કાછડીયા, શ્રી નિલેશભાઈ
શાહ વગેરેની ટીમ દ્વારા 137 નંગ ધાબળા અને બેડશીટ નંગ 400 તેમજ શાળાના બાળકો માટે કપડા વેગેરે સામાન
ભેગો કરી શ્રી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી શ્રી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ
વિતરણ કરવા કર્યુ હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.