‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’:ભરૂચ જિલ્લો
ભરૂચના ઝનોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ઉત્સાહભેર સ્વાગત કરાયું.
ભરૂચ:ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રેરિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના
યોજનાકિય લાભો પહોંચાડીને તેમના જીવનધોરણને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ
યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.
જે અન્વયે ભરૂચ જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં સરકારશ્રી દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને
નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા' નું સુદ્રઢ આયોજન
કરવામાં આવ્યુ હતું.
આજરોજ ભરૂચ જિલ્લાનાં ઝનોર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી
સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભ આપવામાં પણ આવ્યા હતા.આ પ્રસંગે મામલતદારશ્રી,દારશ્રી,આયુષ
મેડીકલ ઓફીસરશ્રી, સરપંચશ્રી,ઉપસચપંચશ્રીંચશ્રી,ઉપસચપંચશ્રી સહીત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
Kaushik Patel
Download This App Now: https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork