વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
Riporter-narendrasinh chauhan
Dahod Gujrat
લોકેશન-પીપલોદ
રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા આજ રાજ્ય પીપલોદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પ્રજાજનો સાથે સંવાદ કર્યો. અને રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાઓવિશે વિવિધ માહિતી આપી.
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ થાય અને તેની જન જાગૃતિ માટે આજરોજ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો . જેમા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભાર્થીઓને લાભ વિતરણ કર્યો. મોટી સંખ્યા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા.