“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”

શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે ત્યારે દેવગઢ બારીયાના રામજી મંદિરના, પાતાળેશ્વર મહાદેવ અને સ્વામિનારાયણ મંદિરમાં બચુભાઇ ખાબડ સાહેબ (કૃષિ અને પંચાયત વિભાગ) દ્વારા દર્શન કરવામા આવ્યા. તેમજ મંદિર પરિસરના સાફ-સફાઇ કરી જેમા માટી સંખ્યા કાર્યકર સામેલ થયા.