” સ્વચ્છતા અભિયાન “

- અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર 22 જાન્યુઆરી ના રોજ યોજાવાનો છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના સિગવડ તાલુકા ના જામદરા ગામના બી. એ. પી એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે દાહોદ જિલ્લાના લોકપ્રિય સાસંદ અને પુર્વ કેન્દ્રિય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તેમજ ગ્રામ્યજનો સાથે મળીને દર્શન કરી સાફ-સફાઈ કરી હતી.