વર્ગખંડો નું ખાતમુહૂર્ત

0

 

રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્રારા દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી પ્રાથમિક શાળા ખાતે નવીન ૧૦ વર્ગખંડો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વર્ગખંડો ના નિર્માણ થકી વિધાર્થીઓ ની સુવિધામાં વધારો થશે. જેમા મોટી સંખ્યા મા પાર્ટી ના આગેવાનો તેમજ ગ્રામજનો હાજર  રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *