*પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો તા. ૧૫ ઓકટોબર ૨૦૨૩ સવારના ૧૧:૦૦ થી ૧૩: ૦૦ કલાક સુધી બંધ રાખવા અંગે જાહેરનામું
ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારીતથા નાયબ મામલતદાર વર્ગ –...