देश

देश

માલપોર ગ્રામ પંચાયત દ્વારા જાહેર સ્થળોની સફાઈ હાથ ધરાઈ

ભરૂચ- બુધવાર- “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નેત્રંગ તાલુકાના માલપુર ગામ ખાતેએસ.બી.એમ. ગ્રામિણ સ્વચ્છતા સેવા નિમિત્તે ગ્રામજનો દ્નારા જાહેર સ્થળો...

સ્વચ્છતા હી સેવા:રાજપારડી ખાતે ભગવાન બિરસા મુડાજીની પ્રતિમા અને અંકલેશ્વરમાં જી.આઇ.ડી.સી સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સાફ સફાઇ કરાઈ

ભરૂચ:બુધવાર: “સ્વચ્છતા હી સેવા” થીમ આધારિત સફાઇ અભિયાન હેઠળ ભરૂચના ઝધડીયા તાલુકાનારાજપારડી ચોકડી સ્વચ્છતા સેવા નિમિત્તે ભગવાન બિરસા મુડા પ્રતિમા...

અંકલેશ્વર તાલુકાના હજાત ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા હી સેવાની રંગોળીઓ દ્નારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું

ભરૂચ- ગુરુવાર- સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનુંઆયોજન કરાયું છે. ત્યારે...

સ્વચ્છતા હી સેવા અભિયાન

મોટા સોરવા ગામ ખાતે શાળાના વિદ્યાર્થીઓએ ગૂંજવ્યો સ્વચ્છતાનો સંદેશ. ભરૂચ-ગુરુવાર- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા...

પરીક્ષા કેન્દ્રોની બહાર આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો પર પરીક્ષાને લગતી સામગ્રીની ઝેરોક્ષ કાઢવા પર પ્રતિબંધ

ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારીતથા નાયબ મામલતદાર વર્ગ –...

સ્વચ્છતા હી સેવા અંતર્ગત પીલુદરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ

ભરૂચ- ગુરુવાર- સમગ્ર રાજ્યમાં આગામી બે મહિના દરમિયાન સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથધરવામાં આવ્યું છે. આ અભિયાન...

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ઝધડીયા તાલુકાના અવિધા ખાતે જાહેર સ્થળોની સાફ સફાઇ કરી ‘સ્વચ્છતા હી સેવા’ ની શપથ લેવાઈ ભરૂચ-ગુરુવાર - દેશના વડાપ્રધાન શ્રી...

આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩

ખેતીવાડી શાખા અને તાલુકા પંચાયત જંબુસર આયોજીત જંબુસર તાલુકા કક્ષાનો કૃષિ મેળો, મિલેટ્સ પ્રદર્શન યોજાયું મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં...

પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ અધિકૃત વ્યક્તિઓ સિવાયનાને પ્રવેશ પ્રતિબંધ

ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ...