૨૩ નવેમ્બર ૨૦ર૩ થી ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધી ભરૂચ -ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર વન- વે જાહેર કરાયો.
વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લતીર્થ થી આવનાર વાહનો શુક્લતીર્થથી મંગલેશ્વર- નિકોરા- ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં.૪૮ ઉપર...