લોકસભા ચૂંટણી માટે પ્રભારીઓની જાહેરાત કરી, વિજય રૂપાણી અને પૂર્ણેશ મોદીને સોંપી મહત્ત્વની જવાબદારી. BJP હાઇકમાન્ડનો ગુજરાતના નેતાઓ પર ભરોસો ‘HIGH’
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 23 રાજ્યના ચૂંટણી પ્રભારીઓની યાદી જાહેર કરી છે. ગુજરાતના બે નેતા પર ભાજપે વિશ્વાસ મૂકીને...