બનાસકાંઠામાં થરાદ, ધાનેરા અને રાધનપુર થરાદ સાંચોરને જોડતા બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
20.10 કિલોમીટરનો માર્ગ 7 મીટર પહોળો થશે. મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના પ્રજાવર્ગો તથા જનપ્રતિનિધિઓની માગણીનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે...