भरुच

ઝઘડિયાના જયશીલ પટેલની ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી.

સ્વર્ગીય પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમારની સ્મૃતિમાં બોર્ડ પરીક્ષામાં જીલ્લાના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘની ભરૂચ ખાતે...

નોકરચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલેજ પોલીસ

નોકરચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલેજ પોલીસ પકડાયેલ આરોપી :- (૧) ઇમરાન યુસુક હલદરવા, રહે- સાપા...

ઝગડિયા તાલુકાનાં ધોલી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા નવી જાત ગુજરાત મગ-૭ પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરાઈ

ભરૂચ- શુક્રવાર- બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ઝગડિયા તાલુકાનાં ધોલી ગામે મગની નવી જાતગુજરાત મગ-૭ જાત પર ક્ષેત્ર દિવસની...

ઝગડિયા તાલુકાનાં ધોલી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા નવી જાત ગુજરાત મગ-૭ પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરાઈ

ભરૂચ- શુક્રવાર- બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ઝગડિયા તાલુકાનાં ધોલી ગામે મગની નવી જાતગુજરાત મગ-૭ જાત પર ક્ષેત્ર દિવસની...

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૩ નગરપાલિકાઓને કુલ પ.૬૦ કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપીભાવનગર મહા નગર...

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની ક્લમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ

અંકલેશ્વર થી રાજપીપલા રસ્તા ઉપર કાવેરી નદી પર આવેલાં બ્રીજનું સમારકામ કરવામાં આવતા તા. ૧૮ મે ૨૦૨૩થી તા. ૨૮ મે...

જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યકક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ

જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની આજરોજ કલેક્ટક કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી તુષાર સુમેરાનાઅધ્યકક્ષસ્થાને મિંટીંગનું યોજાઈ હતી.આ મિંટીંગમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના અધ્યક્ષ...

આયુષ્માન ભારત અંર્તગત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈડી

ઈમરજન્સી અને કટોકટીમાં આભાકાર્ડ રામબાણ સાબીત થશે, એપથી દર્દીની આરોગ્યલક્ષી તમામ વિગત હાથવગી થશેજેથી ત્વરિત અને પળવારમાં સારવાર કરી શકાશે*...

આયુષ્માન ભારત અંર્તગત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈડી

આયુષ્માન ભારત અંર્તગત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈડી ઈમરજન્સી અને કટોકટીમાં આભાકાર્ડ રામબાણ સાબીત થશે, એપથી દર્દીની આરોગ્યલક્ષી તમામ...