भरुच

ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તાર તથા અવર-જવર કરનારાઓને હરકત/અગવડ ત્રાસ જોખમ, ભય નુકશાન થતું અટકાવવા સારૂ જાહેર જગ્યાઓમાં લાઉડ સ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગ ઉપર મનાઈ ફરમાવતુ જાહેરનામું.

ભરૂચ: મંગળવાર:- ભરૂચ જીલ્લામાં જાહેર જગ્યાઓમાં લાઉડસ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રીત ઉપયોગથી ધ્વનિ પ્રદુષણ થાય છે....

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજુરી વગર કોઈ પણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરવાના રહેશે નહી.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું. ભરૂચ: મંગળવાર :- ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા...

માર્ગ અકસ્માત નિવારણ અને જાહેર જનતાના સલામતીના હેતુ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારના જાહેર માર્ગો તથા સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા...

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું.

૦૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ૦૦:૦૦ કલાકથી તા.૦૪ મે ૨૦૨૪ ના રોજ ૨૪:૦૦ કલાક સુધી ૩ માસ માટે નર્મદામૈયા બ્રિજ...

જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટી અને સલામતીની બેઠક યોજાઈ.

ભરૂચ - બુધવાર- રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી અને...

જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજાયો.

જિલ્લાના ૧૬૦૦ જેટલા લોકોને ૪ કરોડથી પણ વઘારે રકમનું DBT માધ્યમથી ચુકવણું કરાઈ રહ્યું છે. - જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરા....

૩૦મી જાન્યુઆરી-શહીદ દિન: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર.

ભરૂચ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલસહિતના અધિકારી અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી. જિલ્લાની વિવિધ...

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભ કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વિપ અને નોમિનેશન (ઉમેદવારી પત્ર ) ની તાલીમ આપવામાં આવી. જિલ્લા કલેક્ટરશ્રી...

ભરૂચ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪ના ” વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમમાં ૧૪૪૭ શાળાઓમાં અંદાજિત ૧ લાખથી વધારે વિદ્યાર્થીઓ જોડાયા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચા-2024 ના રાષ્ટ્ર વ્યાપી પ્રસારણ હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો. ભરૂચ-...

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કપલસાડી શાળામાં કિશોરી મેળો યોજાયો.

ભરૂચ- ગુરુવાર- ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન તથા ચેતના સંસ્થા દ્વારા ઝગડિયા તાલુકાના ૧૬ જેટલા ગામમાં ખુશાલી સેહત પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા...