પીએમજનમન અભિયાન અંર્તગત વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ વ્યક્તિગત માન્ય દાવાઓનો સર્વે તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી યોજાશે.
ભરૂચ જિલ્લાના ઝગડીયા, વાલીયા, નેત્રંગ તાલુકાઓમાં પી.એમ કિશાન સન્માનનિધિ તથા અન્ય યોજનાઓનો લાભ આપવા ઝુંબેશ. ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લાના ઝગડીયા,...