અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે એ.ટી.ડી.ઓ અને કર્મચારીઓ અંકલેશ્વર દ્વારા પ્લાસ્ટિકનો ઓછા વપરાશ અંગે રેલી યોજાઈ
ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામક શ્રીમતી નૈતિકા.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત...