જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભરૂચ દ્વારા વિવિધ ઈવેન્ટમાં નિર્ણાયક-તજજ્ઞ-મોટીવેશનલ સ્પીકર તરીકે સેવા માટેની પસંદગી યાદી તૈયાર કરવા અરજીઓ મંગાવાઈ
ભરૂચ - સોમવાર- ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર...