gujrat ભરૂચ જિલ્લામાં મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે આગામી થી ૧૭ સપ્ટેમ્બરથી ઓનલાઈન AUCTION શરૂ કરાશે
gujrat ભરૂચ- શુક્રવાર- સહા. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્નારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન AUCTION...