ભરૂચ જિલ્લાનો વરસાદ
ભરૂચઃ સોમવાર :- ભરૂચ જિલ્લામાં તા.૨૮/૦૬/૨૦૨૩ ના સવારે ૦૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪
કલાક સુધીમાં થયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
તાલુકાનું નામ | પુરા થતાં છેલ્લા ૨૪ કલાકનો વરસાદ મી.મી. (સવારના ૦૬:૦૦ કલાક) | અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ (મી.મી. માં) |
અંકલેશ્વર | ૫૦ | ૫૧ |
આમોદ | ૧૩ | ૧૩ |
જંબુસર | ૨૬ | ૨૬ |
ઝઘડીયા | ૨૯ | ૨૯ |
નેત્રંગ | ૫૪ | ૧૦૫ |
ભરૂચ | ૬૫ | ૬૫ |
વાગરા | ૫૧ | ૫૧ |
વાલીયા | ૪૪ | ૫૯ |
હાંસોટ | ૧૧ | ૧૧ |
જિલ્લાનો સરેરાશ કુલ વરસાદ | ૩૪૩ | ૪૧૦ |
ભરૂચ ચાણક્ય સમાચાર.