ભરૂચ જિલ્લાનો વરસાદ
ભરૂચઃ શુક્રવાર :- ભરૂચ જિલ્લામાં તા.૧૫/૦૬/૨૦૨૩ ના સવારે ૦૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪
કલાક સુધીમાં થયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
| તાલુકાનું નામ | પુરા થતાં છેલ્લા ૨૪ કલાકનો વરસાદ મી.મી. (સવારના ૦૬:૦૦ કલાક) | અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ (મી.મી. માં) |
| આમોદ | ૦૧ | ૦૩ |
| અંકલેશ્વર | ૦૫ | ૦૫ |
| ભરૂચ | ૧૨ | ૧૨ |
| હાંસોટ | – | – |
| જંબુસર | ૦૩ | ૧૦ |
| નેત્રંગ | ૪૭ | ૪૭ |
| વાગરા | – | ૦૪ |
| વાલીયા | ૩૩ | ૩૩ |
| ઝઘડીયા | ૧૧ | ૧૧ |
| જિલ્લાનો સરેરાશ કુલ વરસાદ | ૧૧૨ | ૧૨૫ |
ભરૂચ ચાણક્ય સમાચાર.
