અંક્લેશ્વર ખાતે ૧૪મો AIA ઇન્ડસ્ટ્રિયલ એકસ્પો ૨૦૨૪નું ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું.
ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી થતા આદાન - પ્રદાન અને નવી ટેકનોલોજીના નિર્માણથી ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે...