આજે હાંસોટ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની થનારી ઉજવણી : કલેક્ટર શ્રી તુષાર સુમેરા રાષ્ટ્રધ્વજ લહેરાવશે
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં હાજર રહેવા જાહેર આમંત્રણ ભરૂચઃ બુધવાર: દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં...