અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને એલીમીનેશન ઓફ લિમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ.
જિલ્લા પંચાયત ભરૂચ દ્નારા ઝુંબેશના ભાગરૂપે આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સામુહિક દવા...