kaushik patel

ભરૂચ અધિક્ષક પોસ્ટ વિભાગ દ્વારા વર્લ્ડ પોસ્ટ ડે અને વીકની ઉજવણી અંતર્ગત નાંણાકીય સશક્તિકરણ દિવસ ઉજવાયો

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રાત્રી પોસ્ટ ઓફિસનો આરંભ કરી મોબાઈલ પાર્સલ સેવાનો શુભ શરૂઆત કરાઈ -ભરૂચમાં મોબાઈલ વાન પાર્સલ ઘરે...

ભરૂચ ખાતે કરુણા એનિમલ એમ્બ્યુન્સની સેવા : ૧૩,૬૪૨ પશુ – પક્ષીઓની કરવામાં આવી નિશુલ્ક સારવાર

બિન વારસી પશુ -પક્ષી ઘાયલ જોવા મળે તો ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરવા અનુરોધ આગામી ૯મી ઓક્ટોબરે કરુણા...

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૫ મહિનામાં ફ્રી શીપ કાર્ડ યોજના અન્વયે ૨૧૮ ફ્રી શીપ કાર્ડ ઇસ્યુ કરાયા

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે ૨.૫ લાખ અને વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા નથી ભરૂચ- શુક્રવાર- ભરૂચ જિલ્લામાં...

પૂર અસરગ્રસ્ત વેપારીવર્ગ સાથે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

નાના લઘુ અને મધ્યમ વર્ગના વેપાર વાણિજય અને સેવાકીય એકમોને આર્થિક સહાય માટે રાહત પેકેજમાં આવરી લઈ તેનો સીધો લાભ...

ભરૂચ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી ઓક્ટોબરના રોજ યોજાશે

તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરના રોજ યોજાશે કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી...

જંબુસરના અણખી ગામ ખાતે આવેલી કે.ટી. પટેલ હાઈસ્કુલમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ

નશાબંધી સપ્તાહની ઉજવણી અન્વયે વકૃત્વ સ્પર્ધા, વિશેષ પ્રવચનની સ્પર્ધા યોજાઈ ભરૂચ- બુધવાર- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અવસરે જિલ્લા નશાબંધી...

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજુરી વગર કોઈ પણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરવાના રહેશે નહી

ભરૂચ- બુધવાર - ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા પામેલ છે. ભરૂચ જીલ્લા કક્ષાએ આવા કોઈ...

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, જુવાર, મકાઇની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

ભરૂચ-બુધવાર- ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪મા, રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે...