સ્વચ્છતા હી સેવા -ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુકત બની રહે તે માટે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ
ભરૂચ- સોમવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાનાવિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...
