આજ રોજ રાજ્ય સરકાર મંત્રી બચુભાઇ ખાબડ સાહેબ (કૃષિ અને પંચાયત વિભાગ) દ્વારા
દેવગઢ બારીયા ના પી.ટી.સી કોલેજ ખાતે ૧૫% વિવેકાધિન જોગવાઈ એટીવીટી કાર્યવાહક જોગવાઈ અને એટીવીટી વિકાસશીલ જોગવાઈ અંતર્ગત ૪૧૦ કામો કુલ રકમ ₹ ૩.૫૦ લાખના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા.
Post Views: 104