નણંદ ભાભીના ઝગડામાં સુખદ સમાધાન કરાવતી અભયમ્ ટીમ ભરૂચ

0

નણંદ ભાભીના ઝગડામાં સુખદ સમાધાન કરાવતી અભયમ્ ટીમ ભરૂચન

ભરૂચ- સોમવાર : ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામમાં નણંદ ભાભીના ઝઘડામાં આત્મહત્યા કરવાની ધમકી આપી પરિવારના તમામ સભ્યના નામ સુસાઇડમા નોટ લખીને મરી જવાની ધમકી આપતી મહિલા ને સમજાવવા માટે નણંદે ૧૮૧ અભયમની મદદ માગી હતી.

મહિલા થોડા દિવસ પહેલા પિયરમા રહી સાસરીમાં ફરતા એજ દિવસે નણંદ ભાભીના વચ્ચે બાળકને લઈને માથાકૂટ થઈ હતી. મહિલાની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ બેડ પર દવા લઈ આરામ કરતાં હતા. ભાભીએ પિયરમાંથી પરત આવી મહિલાની બાજુમાં બાળકને સુવડાવી દિધેલ મહિલા બિમાર હોવાને કારણે બાળકને હાથમાં લીધું નહીં, એ જ વાત પર મહિલાના ભાભી એ બોલવાનું ચાલુ કરેલ એતો મહારાણી છે, મારા બાળકને ના ઉપાડે મને કે મારા બાળકો પ્રત્યે કોઈ ને પ્રેમ નહિ એમ કહીને મહિલાએ અપશબ્દ બોલી મેણા ટોણા મારવાનું ચાલું કર્યુ હતું. મહિલાના ભાઈને ખબર…

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *