જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મીટીંગ યોજાઈ.
ભરૂચ- બુધવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શ્રી કે.જી.વાધેલાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ
ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાલુકા કક્ષાએ બી.સી, બ્લોક એન્જિનિયર ની કામગિરીની સમિક્ષા માટે મિંટીંગ યોજાઈ હતી.
વિભાગની દ્નારા મળેલી સૂચનો મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ના ઈન્યુઅલ એમ્પોલ્યમેન્ટ પ્લાન્ટના લક્ષ્યાંક મુજબ ધટકોવાર ખરેખર
જરૂરિયાત મુજબ તૈયાર કરીને આયોજન તથા ODF ખુલ્લામાં શૌચક્રીયા મુક્ત પ્લસ ગામ જાહેર કરવા બાબતે તમામ ઘટકોની ચર્ચા
કરાઈ હતી. ચાલુ વર્ષના ફાળવેલ લક્ષ્યાંક સમય મર્યાદામાં પૂર્ણ થાય તે મુજબનું આયોજન સહ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાનો સ્ટાફ હાજર રહ્યો હતો.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork