અયોધ્યામાં ભગવાન શ્રીરામના દિવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થનાર 500 કિલોનુ વિશાળ નગારાનું
Rioporter-narendrasinh
Dahod .9712865851
De.Baria
અયોધ્યામાં ભગવાન શ્રીરામના દિવ્ય મંદિરમાં પ્રસ્થાપિત થનાર 500 કિલોના વિશાળ નગારાનું નિર્માણ આપણા અમદાવાદમાં ડબગર સમાજના કસબીઓએ કર્યું છે. આજે દેવગઢ બારીયા ખાતે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આયોજિત શોભા યાત્રા અને આ નગારાની પૂજાવિધિના કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની સાથે સહભાગી થવાનો અવસર મળ્યો.