૧૫૩- ભરૂચ વિધાનસભા વિસ્તારના બી.એલ.ઓ અને સુપરવાઈઝરને Eroll, ERO Net ૨.0 અને I.T Applications ની તાલીમ અપાઈ

0

ભરૂચ- ગુરુવાર- ભારતના ચૂંટણીપંચ દ્વારા તા ૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાલી
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે BLOs દ્વારા તા. ૨૧ જલાઈ ૨૦૨૩ થી
હાઉસ ટુ હાઉસ વેરીફિકેશન કાર્યક્રમ શરૂ થનાર છે. જેના સંદર્ભે ડો.આંબેડકર ભવન ખાતે ૧૫૧-વાગરા વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીશ્રી તેમજ મદદનીશ નોંધણી અધિકારીશ્રીઓના અધ્યક્ષસ્થાને ૧૫૩-ભરૂચ વિધાનસભાના ૨૫૨ જેટલા બી.એલ.ઓ તેમજ ૨૨ બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓ તેમજ ૧૫૧-વાગરા વિધાનસભાના ૨૪૯ બી.એલ.ઓ તેમજ ૨૫ બી.એલ.ઓ સુપરવાઈઝરશ્રીઓને વિધાનસભા મત વિસ્તારના BLO તથા સુપરવાઈઝરશ્રીઓ ને Eroll, ERO Net 2.0 અને I.T Applications ની તાલીમનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *