આગામી ૩૦ જુન ૨૦૨૩ના રોજ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને જિલ્લા કક્ષાની ડિસ્ટ્રીકટ ડેવલ્પમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરીંગ સમીતી (દિશા) ની બેઠક યોજાશે

0

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લા કક્ષાની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ સમિતીની બેઠક (દિશા)
આગામી ૩૦ જુન ૨૦૨૩ને શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા આયોજન ભવનના સભાખંડ, ભરૂચ ખાતે સાંસદશ્રી
મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. કચેરીની ગવર્નીંગ બોડીની બેઠકમાં માર્ચ-૨૦૨૩ અંતિત તેમજ હાલની સ્થિતીના મિંટીંગના એજન્ડાઓની સમિક્ષા કરવામાં આવશે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *