નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ

0

ગુજરાત, દાહોદ.

ધાનપુર તાલુકાના bjp ઉપાધ્યક્ષ કિરનભાઈ ખાબડ સાહેબ દ્વારા  ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામના માલગુણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાવ્યો તથા સૌ ખિલાડીઓ ને શુભકામનાઓ આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *