મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવીએ ભગવાન શ્રીરામના આગમનને વધાવીએ

મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવીએ
ભગવાન શ્રીરામના આગમનને વધાવીએ
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાથી તીર્થ સ્થળો અને મંદિરમાં સ્વછતા અભિયાન ચાલવાના અભિગમ થી આજરોજ ધાનપુર તાલુકાના પંચમુખી મહાદેવ મંદિર ખાતે રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા ( કૃષિ અને પંચાયત ખાતુ ) પૂજા કરવામાં આવી. તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ કરવામા આવી. જેમા મોટી સંખ્યા મા પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા.